નિયતિ - ૨૪

(116)
  • 3.7k
  • 12
  • 1.8k

સવારે જશોદાબેને બેઠક રૂમમાં મુરલીને સૂતો જોયો. પહેલાતો એમને થયું કે ઘરમાં ચોર ગુસ્યો, પછી વિચાર આવ્યો કે ચોર હોય તો અહીંયા ઊંઘી થોડો જાય!  એમણે ક્રિષ્નાના રૂમમાં જઈને એને જગાડી. ” એમણે એકદમ ધીરા અવાજે કહ્યું.ક્રિષ્નાની સમજમાં આવી ગયું. એ મુરલી વિશે વાત કરી રહ્યા હતા. શું જવાબ આપવો એ ના સુજતા એ થોડીવાર મૌન રહી. જશોદાબેનને થયું કે ક્રિષ્ના પણ નહીં જાણતી હોય એ કોણ છે. હવે એમણે જ પૂછવું પડશે એમ વિચારીને એ બેઠક રૂમમાં પ્પાછા ગયા. એમની પાછળ જ ક્રિષ્ના પણ ભાગી. જશોદાબેન મુરલીને ઉઠાડવા જ હતા કે ક્રિષ્નાએ એમને રોક્યા. એકપલ માટે એને થયું કે“મમ્મી