એક અનોખી મજબૂરી

(22)
  • 3.8k
  • 2
  • 1.3k

એક મજેદાર કહાની આજ મારા મિત્રો માટે એક છોકરો હતો જેનું નામ રાહુલ હતું...અને એ કોઈ આરુહી નામની છોકરી સાથે લવ કરતો હતો.... તો એક દિવસ રાહુલે આરુહી ને કહું. .રાહુલ :- hii આરુહીઆરુહી..hi રાહુલ બોલરાહુલ..મારે તને કઈક કહેવુ છે. આરુહી ...હા બોલ ને રાહુલ.રાહુલ...આરુહી આપણે ઘણા ટાઈમ થી રિલેશનશિપમાં છીએ હોવી આપણે લગ્ન ગ્રંથ માં જોડાઇ જવું જોઈએઆરુહી...પણ રાહુલ હજુ હું લગ્ન માટે તૈયાર નથી .રાહુલ ...કેમ આરુહી શુ થયું?આરુહી ....રાહુલ અમે લોકો તારા કરતા ઘના અમિર છીએ અને મારા પાપા તારી સાથે એમ ના એમ લગ્ન નહી કરાવે રાહુલ...અરે ગાંડી પ્રેમ માં લાયકાત ના જોવાની હોયઆરુહી ...હા ખબર છે રાહુલ પણ