સૂરસમ્રાટ - 1

(28)
  • 3.6k
  • 8
  • 3.9k

ઓ મહારાણી.........શું.....છે..... મમ્મી સવાર સવાર માં.... બુમાબુમ કરે ના કરુુંતો તું સાંજ સુધી સુઈ જ રે... તારે આજે કોલેજ નો પહેલો દિવસ છે...... ઉઠી જાય હવે....સૂર ના મમ્મી...સૂર એટલે સુંદરતા ની પરિભાષા.....ગોરો રંગ, આકર્ષક ચહેરો,નમણું નાક, ગુલાબી હોઠ, લાંબા રેશમી વાળ,મોટી કામણગારી આંખ....કોઈ તેને જૂએ તો બસ મંત્ર મૂગ્ધ થઈ જાય...પરફેક્ટ હાઈટ બોડી,અને વાત ચીત ની છટા થી કોઈ પણ તેના પર ફિદા થઈ જાય તેવી અદાકારા.....સૂર ના પપ્પા સુધીરભાઈ બીઝનેસમેન છે મમ્મી સ્મિતાબેન હાઉસ વાઈફ છે ભાઈ સુહાન પણ પપ્પા ના