એલોન મસ્ક ધ ફ્યુચરઇસ્ટિક મેન - ઈલોન મસ્ક

(42)
  • 9.6k
  • 13
  • 2.4k

આ ઇલોન મસ્ક છે કોણ? આ સવાલ દરેક વ્યક્તિ ને થાય છે જે આ લેખન વાંચી રહ્યુ છે. આપનો ધન્યવાદ પાઠકો જે મારી અપડેટ રેગયુલર વાંચે છે. તો ચલો શરૂ કરીએ. ઇલોન મસ્ક એક લામ્બા દૃષ્ટિકોણ ધરાવનાર તેેેમજ એક નવા અને ઉજ્વળ ભવિષ્ય નું વિચારનાર અને એક અડચણ વગરનું વિચાર ક્ષમતા રાખનાર વ્યક્તિ છે.આ એક અમેરિકન અને કેનેડિયન બિઝનેસમેન છે. ઇલોન મસ્ક વિશ્વના સૌથી શક્તિશાળી અને સૌથી ઉચ્ચ કક્ષાની વિચાર ક્ષમતા રાખનાર સદીના સૌથી મોટા મહાન વ્યક્તિ છે જે ભવિષ્યને કાબૂમાં રાખવાની ક્ષમતા રાખે છે કઈ નિર્માણ કરવાનું અને આગળનું વિચારવાનું આ બે ક્ષમતાઓ