બે કપ્સ કોફી

(18)
  • 4.7k
  • 3
  • 1.6k

2 cups coffee કેફે નું નામ સાંભળી તમને પહેલાં શું વિચાર આવે? ફ્રેન્ડ સાથે વિતાવેલા મસ્તીના પલો, કોઈ ખાસ સાથે કરેલી પ્રેમ ભરેલી વાતો કે જીવન અગત્યના લીધેલા નિર્ણયો ગમે તે હોય બધું યાદગાર થઈ જાય. બધા કેફે ની જેમ આ પણ ખુબ ક્લાસિક હતું, કેફે ની દિવાલ પર ઘણી બધી શાયરીઓ અને સુવિચાર થી ભરેલું હતું. કેફે નો કલર અને ટેબલની ડિઝાઇન એકદમ કોફીને મેચ થાય તેવી હતી, ક્રીમ અને ચોકલેટ કલરનું એકદમ આકર્ષક કોમ્બિનેશન હતું, ઘણી બધી લવ સ્ટોરી ની શરૂઆત અહીંથી જ થાય છે અને આ લવ સ્ટોરી પણ અહીંથી જ શરૂ થઈ હતી, લવ સ્ટોરી ન