સહન

(26)
  • 3.4k
  • 3
  • 1.3k

ગમે તેવી તકલીફ પડે તારે સહન તો કરવું જ પડશે, આવું એક માઁ તેની પુત્રીને ને ફોન માં સમજાવી રહી હતી.. પુત્રી નાં વિવાહ માટે માતા પિતા કેટલાં આતુર હોય છે દીકરી ના લગ્ન થાય એટલે માતા પિતા ની ચિંતા નો અંત આવે.. અહીં વાત આસ્થા નામની એક છોકરી ની છે જે લગ્ન માં માનતી નથી, એકલાં રેહવું તેને ગમે પુરુષ માત્ર થી નફરત તેવી આસ્થા માટે છોકરાં જોવાનુ શરૂ કર્યું , જેનું મન સંસાર માં ના હોય તેવી વ્યક્તિ સંસારી થઈને કેમ જીવે છતાં માતા પિતાની ઇચ્છા ને માન આપતી રહી.. સગપણ નકકી