બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૩

(70)
  • 3.7k
  • 4
  • 1.7k

"હું નથી આવતી એટલે..?" એના અવાજ માં વજન હતું... એ મને ઘણું બધું કહેવા માગતી હતી.. પણ હું એના જોડે એક પળ રોકાયા વગર કેમ્પસ માં આવી ગયો..બસ કર યાર ભાગ - ૨૩..આજે ઘરે જતા ખબર પડી કે વરસાદ નાં કારણે બાઈક સ્લીપ થતાં પવન પડી ગયેલો ...થોડી ઇજા પહોંચી હતી..પણ તે સ્વસ્થ હતો...બીજા દિવસે થોડો થોડો લંગડાતા લંગડાતા કોલેજ જરૂર આવી ગયો...!અરે..આવે જ ને..!નેહા.. જો એની રાહ જોતી હોય..!હું,વિજય..અને બીજા મિત્રો નો જમાવડો પવન નાં ઓવારણાં કરવામાં વ્યસ્ત હતા...ત્યાં જ નેહા તોફાન ની જેમ ઘસી આવી...એની આંખો માં પણ આંસુ