વન્સ અપોન અ ટાઈમ - 30

(205)
  • 9.8k
  • 13
  • 7.7k

બાબુ રેશિમને બાતમી મળી હતી કે તેને પોલીસ લોકઅપમાં જ મારી નાખવાની યોજના વિજય ઉત્તેકરે ઘડી હતી. તેણે પોલીસ લોકઅપમાં સુરક્ષા મેળવવા ધમપછાડા કર્યા હતા, પણ તેની વાત પોલીસે કાને ધરી નહોતી. બાબુ રેશિમને મળેલી બાતમી સાચી ઠરી હતી. ૫ માર્ચ, ૧૯૮૭ના દિવસે સવારના સાડા અગિયાર વાગ્યે વિજય ઉત્તેકર અડધો ડઝન ગુંડાઓ સાથે જેકબ સર્કલ પોલીસ લોકઅપમાં ધસી આવ્યો.