પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ 37

(117)
  • 5.5k
  • 7
  • 1.8k

આપણે આગળ ના ભાગ માં જોયું કે સુબાહુ અને એના સાથીઓ મળી ને પાવક ના ગુપ્તચર ખડગ નો અંત કરી નાખે છે અને અંગદ વાતોવાતો માં અવિનાશ પાસે થી એવા જાદુઇ મંત્ર વિષે જાણી જાય છે કે જેના થી માયપુર ના દ્વાર બંદ કરી શકાય,અહી અવિનાશ ના ગયા બાદ સુબાહુ અંગદ ને એની યોજના વિષે પૂછતાં અંગદ કહે છે કે એ અવિનાશ ની સંપૂર્ણ શક્તિઓ ખેંચી લેશે જેથી કરીને અવિનાશ પોતાની શક્તિ થી એ દ્વાર પુનઃ ખોલી ના શકે.ક્રમશ ......સુબાહુ : તું અવિનાશ ને શક્તિઓ કઈ રીતે પ્રાપ્ત કરીશ અંગદ ?અંગદ : તું જાણે છે ને સુબાહુ ,અમે વેરેવોલ્ફ હોવાની