હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ ૬

(50)
  • 2.8k
  • 3
  • 1.7k

ડૉક્ટરના આઘાતમાં વધુ આઘાતનો ઉમેરો કરતાં શાંતનુને પોતાના લમણા પર પિસ્તોલ મૂકી દો, એને બચાવવા માટે ઊભા થાય એ પહેલા એણે પિસ્તોલ દબાવી દીધી..! શાંતનું હંમેશા માટે શાંતિમાં વ્યાપી ગયો......!!Dr અને mohsin સ્તબ્ધ અને અવાક બની ત્યાંબેસી રહ્યા. ડૉકટરને પારાવાર પસ્તાવો થયો એક જિંદગી બચાવવા માટે તેણે ત્રણ જિંદગી ગુમાવી દીધી..!mohsin થોડીવારમાં સ્વસ્થ થઈને બોલ્યો: “ડોક્ટર સાહેબ જે થવાનું હતું એ થયું ,હવે તમે એમાં પડશો તો તમારું નામ બદનામ થશે. તમે નીકળો અહીંયાથી..  ! હુ આ કાળી દુનિયાને નજીકથી જાણું છું; ત્રણેયની લાશ નો ફેંસલો થઇ જશે કોઈને ગંધ પણ નહીં આવે કે અહિયાં શું થયું હતું?”“પણ mohsin આ પાપ