અસમર્થ - 2

(16)
  • 2.5k
  • 4
  • 999

મારો બેડ ડાબી બાજુ બારી ની નજીક હતો દરવાજો ખોલતા જ સામે એક જબરદસ્ત બોડી વાળો છોકરો બેડ પર સૂતો હતો , હું હળવા સ્મિત સાથે તેના પછી ના મારા બેડ પર જઈ ને હું પણ થોડી વાર માટે લાંબો થયો..ત્યાં સામે ની બાજુ એ સૂતેલો એક મિત્ર બોલ્યો કે ભાઈ તારું નામ શુ હતું ભુલાઈ ગયું ..!!હું હળવા સ્મિત સાથે બોલ્યો.." રાજ પટેલ..!!" તમારું ?" ભાર્ગવ"પછી અમારી બન્ને વચ્ચે થોડીક ઔપચારિક વાતો થઈ પણ પેલા બંને બહુ ઓછું બોલતા હતા પણ હું ત્રણેય ના નામ જાણી ચુક્યો હતો ...ભાર્ગવ ની બાજુ માં સોનુ હતો જે ખૂબ ઓછું બોલતો હતો