કઠપૂતલી - 4

(149)
  • 7.3k
  • 7
  • 5.1k

પોતાની જાતને સંકેત તરીકે પરિચય આપનારો એ વ્યક્તિ પેલી ઈનોવા ગેરેજ વાળાને સુપરત કરી ત્યાંજ પાર્ક કરેલા બૂલેટ પર સવાર થઈ પોતાના આલિશાન બંગલા તરફ રવાના થઈ ગયો.ગેરેજના માલિકને મોટી ગાંઠડી મલી ગઈ તે ગજવામાં સેરવી દઈ ખુશ થઈ ગયેલો.પંંદરેક મિનિટ પછી બુલેટ એક વૈભવી બંગલા સામે પાર્ક થયુ.શરીર સૌષ્ઠવ ઘરાવતા એ કદાવર યુવાને વાંકડીયા બાલોમાં હાથ ફેરવતાં ગોલ્ડન કી ડોરના લોકમાં ભરાવી ડોર ઓપન કર્યું. અને પોતાના પ્રાયવેટ રૂમમાં એ ભરાયો.લક્ઝરી રૂમના આદમકદ આઈના સામે અત્યારે એ ઉભો હતો.ધીમેથી એણે હડપચી નિચેથી ચામડી ખેંચી.ચહેરાની ચામડી ખેંચાઈ. એ સાથે જ ચહેરા પરથી જાણે કે એક મુખૌટો ઉતરી ગયો. મુંબઈના સ્કીન સ્પેશિયાલિસ્ટની