પ્રેમકુંજ - (ભાગ-૧૨)

(56)
  • 3.3k
  • 4
  • 2.1k

પ્રેમકુંજ-(ભાગ-૧૨)મને વિશ્વાસ નથી આવતો..!!!કુંજજો તને મારા પર વિશ્વાસ ન હોય તો તું મારા પર વિશ્વાસ કરતા શીખી જા આજ થી...ઓકે કુંજ હું આંખ બંધ કરું છું.જેવી રિયા એ આંખ બંધ કરી કુંજ ઉભો થયો રિયાનીપાછળ જય રિયાને એક મસ્ત ડાયમન્ડનો હાર પહેરાવિયો.કુંજ કુંજ હું આંખો ખોલું...!!!હા, રિયા..!!!રિયા તેના ગળામાં ડાયમન્ડનો હાર જોઈને ધર ધર આંસુ એ રોવા લાગી.કેમ રિયા તું રડે છે,નહીં કુંજ આ ખુશીના આંસુ છે.આજ સુધી મારા ડોકમાં મેં કહી નથી પહેર્યું આજ તે મને હાર પહેરાવ્યો એના આસું છે કુંજ.થેનક્સ કુંજ..!!!સર આપનો ઓર્ડર ભેળ અને વેનીલા આઈસ્ક્રીમ.ઓકે થેનક્સ અહીં ટેબલ પર મૂકી દો..આભાર..!!!તે દિવસ હું અને કુંજ