7.તેણીએ તરત જ પોતાનો સેલ ફોન ડાયલ કર્યો પરંતુ હાફીઝે તરત જ તેને કાપી નાખ્યો. તેણે ફરી વાર, ફરીફરી પ્રયાસ કર્યો. બધે વખતે એક જ સંદેશ "ગ્રાહક તમારા કૉલનો જવાબ આપી રહ્યો નથી.”તેણીએ એક પત્ર લખ્યો અને મોકલવા પહેલાં ડ્રાફ્ટમાં રાખ્યો. તેના વિષે પોતાના માતા પિતા સાથે ચર્ચા કરી. તેમણે હાફીઝનાં માતાપિતાને મળવાનો પ્રયત્ન કર્યો પરંતુ, તેઓએ એમ કહીને તેમનું હડહડતું અપમાન કર્યું કે અમે મુસ્લિમો તાકાતવાન છીએ, તેઓ હિંદુઓ અને તેમના કાયદાઓ નબળા છે. જો આ બાબત આગળ વધારશે તો પરિણામ સારું નહિ આવે.એ વખતે તેણીના પિતાએ ધીરજ અને સમજાવટથી કામ લેવાનું નક્કી કર્યું. તેણી મક્કમ રહી પરંતું હૃદયમાં