સરકારી નોકરી - 2

  • 4.6k
  • 1.5k

પ્રારંભ આ વાત છે એક સામાન્ય પરિવારની, જે બોટાદ જીલ્લાનુ રાણપુર તાલુકાનુ સુંદરીયાણા ગામમાં રહે છે. જેવુ ગામનુ નામ તેવા તેના ગુણ. ગામનો ઈતિહાસ પણ ઘણો જુનો છે.સુંદરિયાણા ગામ નું નામ સુંદર નામની કન્યાનાં બલિદાનને લીધે પડ્યું હોય તેવી એક લોકવાયકા પ્રવર્તે છે. અંદાજે 5000 ની વસ્તી. ગામમા રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ખોડીયાર મંદિર, શિવાલય, પ્રાથમિક અને માધ્યમિક શાળા,તળાવ, નદી આવેલા છે. ગામમા કારડીયા રાજપુત, ગરાસિયા દરબાર, કોળી, ભરવાડ, કાઠી, દેવી પુજક વગેરે કોમ રહે છે.ગામનો મુખ્ય ધંધો ખેતી છે. હાલની નવી પેઢી મહેનત કરી સરકારી નોકરી માટે મથામણ કરે છે. અમુક યુવાનો સરકારી નોકરીએ ચડી ગયા