પ્રેમ કે પ્રતિશોધ - 10

(82)
  • 4.8k
  • 5
  • 2.4k

પ્રેમ કે પ્રતિશોધ-10(આગળના ભાગમાં તમે જોયું કે સુનિલ,વિકાસ અને નિખિલ વિકેન્ડમાં બહાર જવાનું પ્લાન બનાવે છે. રાધી સિવાય બધા જવા માટે તૈયાર થઈ જાય છે. વિનય રાધીને મનાવી લેશે એવું બધાને આશ્વાસન આપે છે.)હવે આગળ........રાધી કોલેજેથી ઘરે પહોંચી ત્યાં તો મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન ટ્યુન વાગી રાધીએ સ્ક્રીન પર જોયું તો વિનયનો મેસેજ હતો કે ટાઈમ મળે ત્યારે મેસેજ કરજે.રાધી કદાચ જાણતી હતી કે વિનય શા માટે મેસેજ કરવાનું કહી રહ્યો છે. એટલે તેણે ફોન પર્સમાં મૂકી સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ.રૂમમાં જઈ રાધીએ લગભગ અડધા કલાક સુધી પોતાના બેડ પર પડ્યા પડ્યા આંસુ સાર્યા હશે.થોડીવાર પછી રાધીએ સ્વસ્થ થઈ પોતાનો