અતીતના પડછાયા - 10

(72)
  • 3.9k
  • 3
  • 2.5k

માની જાવ... આપણે હવે કશું નથી કરવું. જેમ બને તેમ જલદી અહીંથી દૂર - દૂર ચાલ્યા જઈએ... મારી દીકરીની જિંદગી મારે બગાડવી નથી... ગળગળા સ્વરે સ્ત્રી હાથ જોડીને તેની સાથેના પુરુષને વીનવતી હતી. આ તું કહે છે... ? જેણે તારી જિંદગીને નર્ક બનાવી દીધી તેને તું માફ કરી દેવા માંગે છે... ? પુરુષનો ઊંચો અવાજ સંભળાયો.