નદી ફેરવે વહેણ્ - 6

(17)
  • 2.9k
  • 3
  • 1.5k

જીઆ મમ્મીના ગયા પછી ડાયરીમાં લખવા બેઠી. મમ્મી બે વાત સહજ રીતે સમજાવી ગઇ. કોઇ તમારું શોષણ ત્યારેજ કરી શકે જ્યારે તમે તે થવા દો. ડર-કશુંક ખોવાનો માણસને ડરપોક બનાવે છે. સંભવ શીલા મમ્મીને એટલા માટે માને છે કારણ કે તેને ભવિષ્યમાં વારસો ન મળે તે ડર છે. સંભવ જાતે કમાતો થાય તો જેટલી સંપતિ સુરપાપાએ પેદા કરીછે તેથી વધુ તે પેદા કરી શકે છે. તેની પાસે બધીજ તાલિમ છે આવડત છે . પછી એને કામ કરવાની જરુરત નથીનું ઓસડીયુ કેમ પીવાનું?