કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક

(35)
  • 8.9k
  • 3
  • 5k

*કોલેજ ના દિવસો ભાગ-1**પ્રેમ ની એક ઝલક* એક દિવસ એક છોકરો તેનું નામ નિશાંત તેના ક્લાસ માં બેસતો અને ભણતો હતો આવું રોજ ની જેમ ચાલવા લાગયું પછી એક દિવસ તેને પેલી વાર કોઈ છોકરી થી તે પ્રભાવી થાય છે કારણ કે તે રોજ સવારે આ છોકરી ને તે રોજ જોતો પણ તે સામાન્ય રીતે રેહતી જયારે બીજી છોકરીઓ ના કરતા ગણી અલગ હતી.પછી નિશાત રોજ સવારે વેલા આવી ને તે આ છોકરી નોટીસ કરતો. પછી એક દિવસ કોઈ કારણ સર તેની સાથે વાત કરવા નો મોકો મળ્યો છે. ત્યારે તે તેનું નામ પુછે છે ત્યારે પેલી યુવતી તેનું નામ જણાવે