એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)

(17)
  • 2.7k
  • 5
  • 1.2k

એક ઇશ્ક એસા ભી (ભાગ ૩)(આગળન‍ા ભાગમા આપણે જોયુ કે નિશા ને રાજનો નશો થઇ જાય છે અને ધીરે ધીરે નશો અેની આદત બની જાય છેે પ્રિયા પણ કયારેક કયારેક રાજની વાતો કરીને નિશાને હેરાન કરતી હોય છે નિશાને કલાસીસ જતી વખતે રસ્તામા જ રાજ મળી જાય છે ને પછી ઘણીબધી વાતો થાય છે એકબીજા પર લાગણીનો વરસાદ કરી મુકે છે )હવે આગળ........નિશા રાજ જોડે બગીચામા વધારે સમય બેસી રહી હતી એટલે હોસ્ટેલ પહોચતા થોડુ લેટ થઇ જાય છેનિશા તુ થોડા દિવસથી વધારે બહાર રહેવા લાગી હોય એવુ મને કેમ લાગે છે વોર્ડને નિશા ને પુછ્યુઅરે મેડમ મે ખુદ એને