યક્ષી ની પ્રતીક્ષા - ભાગ ૮

(68)
  • 3.7k
  • 5
  • 1.6k

આગળ જોયું કે ઓમ તેની મનની શકિતથી પર્વત માં માર્ગ બનાવે છે અને આગળ ગુફા તરફ જાય છે.ગુફા ચારે તરફથી બંધ હતી તેથી ઓમ બહાર નીકળ્વાનો રસ્તો શોધે છે. ઓમ નીચે પુસ્તક શોધે છે અને ટોર્ચનાં પ્રકાશમાં તે પુસ્તક માં જોઈ છે. "પથ્થરોમાં જ માર્ગ છે , કર એટલે અહીં હાથ ની વાત કરી લાગે છે...હાથ ઉઠાવી વાર કરું તો રસ્તો ખુલશે..પણ હું હાથ ઉઠાવીને વાર કરીશ તો મારો હાથ તુટી જશે પથ્થર ને કશું નહીં થાય....પણ ચામાચીડિયુંને લીધે આ પથ્થર ન ખસ્યો હોય અને મારા હાથ થી ખસ્યો હોય તો.....!! ઓમ વિચાર કરે છે. નાનો પથ્થર ખસ્યો હતો તે