બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૮

  • 2.9k
  • 1
  • 1.3k

સત્યમે પોતાની માતા ગીતા બહેન સમક્ષ ના પીવાના શપથ લીધા હતા ! પણ ફ્લોરા સાથે કોઈ અણબનાવ બનતા સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો ! તેને કોઈ રીતે જંપ વળતો નહોતો ! વાત સામાન્ય હતી . સત્યમને એક અર્જેંટ લેટર ટાઇપ કરવાનો હતો . તે માટે તેણે ફ્લોરાને બોલાવી હતી ! પણ તે કિચનમાં હતી અને તે કોઈની સાથે વાતચીત કરી રહી હતી .સામે પક્ષે તે જ શખ્સનો હતો જેની સાથે ફ્લોરાને લઈ તેની ચડભડ થઈ હતી .તેની સાથે એવી તે શી વાત હતી ? સત્યમે તેને બોલાવી હતી . ના તો તે આવી નહોતી ના તો કોઈ સંદેશ