સંબંધો ની આરપાર.... પેજ - ૧૬

(54)
  • 5.6k
  • 3
  • 2.5k

પેજ -૧૫ ..અંજલિ..પ્રયાગ નાં રૂમમાં થી નીચે જાય છે ...અને સેવક ને ડાઇનીંગ ટેબલ થોડીકવાર માં ગોઠવવા જણાવે છે. ****    હવે આગળ.....જી મેડમ...કહીને સેવક કિચન તરફ ગયો.વિશાલ ન્યુઝ પેપર માં થી થોડી થોડી વારે નાસ્તા નાં ટેબલ તરફ નજર નાંખતો હતો. આજે રેગ્યુલર સમય થઈ ગયો હતો છતાંય નાસ્તો હજુ ટેબલ પર આવ્યો નહોતો.એટલે વિશાલે અંજલિ ને સવાલ કર્યો...કેમ આજે સમય થઈ ગયો છે છતા પણ...  ? પાછળ નું વાક્ય અંજલિ એ જ જવાબ આપી ને પુરું કરી દીધુ.બસ....આજે જરા પ્રયાગ સાથે પાંચ મિનિટ વાતો એ વળગી હતી, એટલે મેં જ સેવક ને સહેજ વાર રહીને નાસ્તો મુકે તેમ સૂચના આપી