મારા હૈયા નો રંગ

  • 2.3k
  • 1
  • 1.1k

કહેવાય છે કે પ્રેમ કદી પૂર્ણ નથી થતો. પણ અહીંયા કહાની છે શોભા અને શુભ ની. બંનેનો પ્રેમ પૂર્ણ થશે ખરો... શું બંનેના પ્રેમ ની અંદર હૈયાનો રંગ પુરાશે ખરો?ચલો વાંચીએ નવી કહાની.... મારા હૈયા નો રંગ.શુભ 11 માં ધોરણ માં ભણતો હતો. જ્યારે દસમું ધોરણ પાસ કરીને તેણે અગિયારમા ધોરણમાં એડમિશન લીધું ત્યારે સતત પંદર દિવસ સુધી શોભાની રાહ જોઈ પણ શોભા ક્યાંય ન દેખાઈ. ત્યારે શુભ એક દિવસ બેઠો હોય છે શાળાની અંદર ત્યારે પાછળથી કોઈક તેની બંને આંખો બંધ કરી દે છે,ત્યારે શુભ કહે છે," શોભા?, ત્યારે સામેથી હાથ હટાવ