ભૂલ..

(126)
  • 3.7k
  • 9
  • 1.7k

નવા ઘરમાં આવ્યા પછી આરવ અને અવનિને ફાવટ આવી નહોતી.આરવ નોકરીએ જતો અવની એક વર્ષની નાની દીકરી સાથે સમય વ્યતીત કરતી.દીકરી ઋત્વાનો કિલકિલાટ આખાય ફ્લેટમાં ગુંજી ઊઠતો. થાક્યોપાક્યો આરવ ઘરે આવતો અને પોતાની દીકરીને ઉચકી લઈ ખૂબ રમાડતો. પોતાના પેટ પર બેસાડી અેની સાથે નાનો બાળક બની જતો.એક મલ્ટિનેશનલ કંપનીમાં આરવ આસિસ્ટન્ટ મેનેજર હતો પૈસે ટકે સુખી છતાં કામના બોજના કારણે અવની સાથે સમય પસાર કરી શકતો નહીં. પરંતુ હવે અવનીએ પણ ધીરે ધીરે ઋત્વાની સાથે ઘરોબો કેળવી લીધો.આજે પણ મોર્નિંગમાં આરવ રેડી થઈ ઓફીસ જવા નીકળ્યો ત્યારે અવની એને આલિંગી વળી."શું થયું અવું..?" આરવ એક પળ માટે ડગી ગયો.એકલતા