ચેલેન્જ - 5

(228)
  • 10.6k
  • 5
  • 6.9k

હોટલની ઘડિયાળમાં ત્યારે રાતનાં આઠ વાગીને ઉપર પાંચ મિનિટ થઇ હતી. દિલીપે લોબીમાં નજર દોડાવી. લોબીના છેડે આવેલા એક નાનકડા સ્ટોર રૂમ પાસે ચોકીદાર ઉભો એક રાખોડી અને કસાયેલા દેહવાળા આશરે ચોવીસેક વર્ષના યુવાન સાથે વાતો કરતો હતો. ચહેરા પરથી જ એ યુવાન લોફર અને બદમાશ કામમાં સોળે ય કળાએ પાવરધો લાગતો હતો. દિલીપ તેમની પાસે જઈને ઉભો રહ્યો. ‘સાહેબ...’ ચોકીદાર પેલા યુવાન સામે જોતાં બોલીઓ, ‘આનું નામ વિલિયમ છે! તે તમારી બધી જ જરૂરિયાત પુરી કરી દેશે.’ ‘એમ…?’ દિલીપે કુત્રિમ પ્રશંશાભર્યા અવાજે કહ્યું.