ચપટી સિંદુર ભાગ - ૧૧

(43)
  • 4.2k
  • 3
  • 1.9k

(ભાગ -૧૦ માં.... કાકા હવે હું જાઉં છું... અને દવા ટાઇમસર ખાઇ જજો અને ટીફીન પણ મોકલાવું છું બહારનું કાંઇ જ ના મંગાવશો ના તો જાતે લેવા જજો. રાશી ટકોર કરે છે. હા બેટા... તું જા... હવે... સાંજ થઇ ગઇ છે ટ્રાફીકમાં આમેય મોડું થાશે.. રમણકાકા કહે છે. રાશી ત્યાંથી પરત જવા નીકળી જાય છે.) રાશી રમણકાકાના ઘેરથી પાછી આવે છે. ઘરમાં પ્રવેશીને રાત્રીનું જમણ તૈયાર કરી ટીફીન રમણકાકાને મોકલાવે છે. અને બધું કામ પુરું કરી નિકેશને કોલ લગાડે છે. નિકેશ સાથે રમણકાકા સાથે થયેલી બધી વાતો કહે છે અને રાશીએ નવ્યા અને રમણકાકા માટે જે વિચાર્યું તે માટે નિકેશને