ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૯

(146)
  • 6.2k
  • 10
  • 2.6k

આસ્થા નવાઈ થી મિસિસ સ્મિથ સામે જોઈ રહી. તે બોલી," પણ શું થયું તેમને ? મારા મમ્મી ને જોસેફ ને કેવી રીતે ઓળખે છે ?" મિસિસ સ્મિથ એ કહ્યું," તું બેસ શાંતિ થી. હું તને બધી વાત કરું છું" આસ્થા ને મિસિસ સ્મિથ સોફા પર બેઠા. મિસિસ સ્મિથ એ જુની યાદો તાજી કરતા કહ્યું," તારી મમ્મી રોઝી અમારા પાડોશમાં જ રહેતી હતી. તે અને તેની મમ્મી બસ બંને જણા જ હતા. રોઝી અને જોસેફ નાનપણ થી સારા મિત્રો હતા. બંને સાથે રમતા, ને લડતા ને ઝધડતા પણ સાથે. રોઝી તો ઢીંગલી જેવી લાગતી હતી . તેની ભોળી