આર્યરિધ્ધી - ૧૭

(47)
  • 3.3k
  • 3
  • 1.5k

આગળના ભાગ માં જોયું કે મીના ની સમજાટ બાદ નિમેશ એ જગ્યા છોડવા માટે તૈયાર થાય છે. ત્યાર બાદ મીના અને નિમેશ સ્મિથ ના ઘરે જાય છે. સ્મિથ ના ઘરે રિધ્ધી અને પાર્થ ને સલામત જોઈને તે બંને રાહત અનુભવે છે. નિમેશ મીના ને રિધ્ધી અને પાર્થ નું ધ્યાન રાખવા નું કહી ને સ્મિથ ને લઈને તેના રૂમ જાય છે. નિમેશ સ્મિથ ને વર્ધમાન અને વિપુલ ની હત્યા ની બધી વિગતો કહે છે. ત્યાર બાદ નિમેશ સ્મિથ ના લેપટોપ માં હત્યારા નો સ્કેચ બનાવડાવે છે. એ દરમિયાન રિધ્ધી મીના ને વારંવાર વિપુલ અને મૈત્રી વિશે પૂછે છે. શું જવાબ આપવો