હેલ્યુસિનેશન ( એક ભ્રમ ) પ્રકરણ - ૫

(35)
  • 4.3k
  • 2
  • 1.8k

 પ્રિયાએ કહેવાનું શરૂ કર્યું:“દેખ શાંતનુ તો બહુ સારો છોકરો છે. મારી ભૂલ હતી કે મેં આખી કોલેજ સામે તારી મજાક ઉડાડી, મારે એ નતું કરવાનું ;પણ હું તારી સાથે રહી નહીં શકું અને મારાથી પણ સારી છોકરી મળશે. જે તારા આ ઘરને ખુશીઓથી ભરી દેશે..!”શાંતનું: “પણ મારામાં શું ખામી છે પ્રિયા?? તું બોલ ખાલી હું પૂરી કરી દઈશ..!”“કમી કોઈ નથી તારામાં; પણ હું તને પ્રેમ નહિ કરી શકો.. મારા લગ્ન બીજા કોઈ જોડે થઈ ગયા છે....!!” સૌમ્ય આવે છે.“જો શાંતનુ પ્રેમમાં બળજબરી ના હોય, હક ના હોય, પ્રેમ કશું મેળવવા માટે ના થાય..!”અચાનક જ એના ચેહરાના હાવભાવ બદલાવા લાગ્યા..“પિ્યા; આ માણસ