લાસ્ટ ટ્રેન

(136)
  • 3.4k
  • 9
  • 1.5k

સમય : સાંજના 7 :30 કલાકસ્થળ : આર.એમ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ (સેલવાસ) ની સામે આવેલ           કેન્ટીન.        “હેલો ! મમ્મી ! વિહાર બોલું છું.”“હા ! બોલ મારા દીકરા,”“જય શ્રી ક્રિષ્ના”“જય શ્રી ક્રિષ્ના, બેટા.”“શું ! થયું બેટા ? કેવું રહ્યું તારું ઇન્ટરવ્યુ?” - મમ્મીએ આતુરતા સાથે વિહારને પૂછ્યું.“ સરસ ! રહ્યું ઇન્ટરવ્યુ અને હું સિલેક્ટ પણ થઈ ગયો, જે જોબ માટે મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું તે માટે..!” - આત્મવિશ્વાસ સાથે વિહારે જણાવ્યું.“ખુબજ સરસ બેટા ! આજે મારી છાતી ગદ-ગદ કરતી ફૂલી રહી છે.” - ભાવવિભોર થતા અવાજમાં મમ્મીએ વિહારને જણાવ્યું.“હા ! મમ્મી ! જયાં સુધી મારી