પ્રેમકુંજ - (ભાગ-૧૧)

(45)
  • 3.6k
  • 1
  • 2.2k

પ્રેમકુંજ (ભાગ-૧૧)એ શક્ય નથી કુંજ...!!!!શક્ય છે રિયા,જીવવા માટે પૈસા કિંમતી નથી આજ તને હું એનો પણ અનુભવ કરાવીશ.અને આ મારી સાથેની પળને તું હમેશા યાદ રાખીશ..રિયા અને કુંજે મોલમાં પ્રવેશ કરીયો...તું અહીં ઉભી રહે હું આવું છું.થોડી જ વારમાં કુંજટ્રોલી લઈને આવીયો.ચાલ રિયા આ ટ્રોલીમા બેસી જા.કેમ..?મેં તને કહ્યું હતું ને કે હું તને સવારી કરાવીશ.રિયા કુંજ સામે જોઈ હસતી હસતી ટ્રોલીમાં બેસી ગઈ.રિયાને કુંજે ટ્રોલીમાં એટલી ફેરવી કે રિયા હસી હસીને પેટ પકડી રહી હતી..બસ..બસ..બસ... કુંજ તું ટ્રોલીને હવે બોવ ઝડપીનો ભગાવ નહીં તો મને પેટમાં દુખશે.કુંજે ટ્રોલીને થોડી ધીમે પાડી...રિયા ટ્રોલી માંથી નીચે ઉતરી...કુંજ એક વાત કવ,મારી જિંદગીમાં