દિલ કા રિશ્તા A LOVE STORY - 13

(59)
  • 5.6k
  • 5
  • 3.1k

ભાગ-13 (આગળ જોયું કે રોહન ના મમ્મી રોહન ને કહે છે કે એ રશ્મિ સાથે લગ્ન કરવા નો નિર્ણય રાત સુધી માં લઈ લે રોહન ખૂબ જ ગડમથલ પછી એ નિર્ણય લે છે કે એ એના મમ્મી ની ખુશી માટે થઈ રશ્મિ સાથે લગ્ન ની હા પાડશે હવે વાંચો આગળ) રોહન એ પોતાની ઈચ્છા ના હોવા છતાં મન મક્કમ કરી અને નક્કી કર્યું કે એ પોતાની માં ની ખુશી માટે રશ્મિ સાથે લગ્ન કરવાની હા પાડશે એ એના મમ્મી ને જણાવવા માટે