ચેલેન્જ - 4

(259)
  • 14.9k
  • 22
  • 7.2k

ઇન્સ્પેક્ટર ગુલાબરાય આગ ઝરતી આંખો દલપતરામના નીકળી ગયા પછી બંધ થઇ ગયેલા દ્વાર પર થોડી પળો સુધી જકડાયેલી રહી. પછી તે દિલીપ તરફ ફર્યો. કેપ્ટન દિલીપ ગુપ્તચર વિભાગમાં છે અને પોતાનાં કરતા મોટો ઓફસર છે, એ વાત ગુલાબરાય જાણતો જ હતો, તેમ છતાં એ તેની ટુકડી હજુ સુધી નહોતી ગઈ. ‘બોલો કેપ્ટન સાહેબ...!’ એના અવાજમાં કટાક્ષ હતો, ‘અહીં શા માટે આવ્યા છો? તમે તો બલરામપુરમાં છો ને? અહીં લલિતપુરમાં કયા કારણસર આવવું પડ્યું?’