એક દી તો આવશે..! - 3

(43)
  • 3.3k
  • 2
  • 1.3k

ખરતા પાંદડા એ દુનિયાનું સૌથી મોટુ સત્ય સમજાવ્યુંકે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશેઆભાર..!પાર્ટ 2 માં ..રૂપા પટેલ અને મેના બેન દ્વારા અમુને નિશાળ મૂકવાના પ્રયત્ન થાય છે...વેલો પણ..છોકરો ભણે એવી આશાએ ખુશ થાય છે...હવે આગળ....ભાગ - ૩..છેવટે ...ટ્રેક્ટર નો અવાજ સાંભળી અમુ એ મેના બેન ના ખેતરે દોટ મૂકી....રૂપો પટેલ..અમુ ને જોઈ હસ્યા.."અમલા..તારા બાપુ ને તારી માં ને કે'જે વાળું કરીને આવે"અમુ રાજી રાજી થઈ તબડાક... તબડાક....બૂમો પાડતો એના ઘરે ગયો..અમુ,ગીતા ને લઇ વેલો અને સમુ રૂપા પટેલ નાં ઘરે ગયા...રૂપા પટેલે માંડી ને વાત કરી.. કે "તમારે અમુ ની હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી..મારાથી