શિવાલી ભાગ 6

(55)
  • 3.6k
  • 5
  • 1.9k

જનકભાઈ ગૌરીબા અને ફકીર ની વાતો સાંભળી ત્યાં થી સીધા ઓફિસે આવી ગયા. ત્યાં જઇ એમણે ભરતભાઇ ને પોતાની ઓફિસમાં બોલાવ્યા.ભરત મોટાભાઈ આવી ગયા?ના હજુ નથી આવ્યા.આજે કોઈ ફકીર બા ને મળવા આવ્યો હતો. એણે બા ને જે કહ્યું એ પર થી લાગે છે કે બા ને શંકા ચોક્કસ થઈ હશે.શા ની શંકા ભાઈ? ને કોણ ફકીર?આજે સવારે એક ફકીર બા ને રમાભાભી પર સંકટ છે એમ કહેતો હતો. એણે બા ને એક તાવીજ પણ આપ્યું છે રમાભાભી ને પહેરાવવા.ભાઈ પણ એ કેવી રીતે બને આ વાત તો આપણા બે વગર કોઈ જાણતું નથી તો પછી..........એતો મને નથી ખબર પણ