આત્માઓ ત્યાં સુધી કોઈને નુકશાન નથી પોહચાળતી જ્યાં સુધી તેને છંછેડવામાં ન આવે! કેટલાય કિસ્સાઓમાં આપણે આ જોયું છે. અનુભવ્યું છે. ઘણા ભૂતિયા ઘર,બગલાંઓ કોઈ કોઈ વ્યક્તિ વર્ષોથી રહેતો હોય,તો પણ નુકસાન પોહચાડતા નથી! જ્યારે ઘણી શૈતાની આત્માઓ તો કોઈ મનુષ્યના પડછાયો જોઈને જ ભૂરાંટી થાય છે. પ્રાચીન આત્માઓ પર મનુષ્યનો હદથી વધુ ડખલ અંદાજો થઈ રહ્યો હતો. ઘણી વખત અલગ અલગ ઇશારાઓ દ્વારા ચેતવણીઓ આપવાની કોશિશ થઈ ચૂકી હતી. હવે કોશિશનો સમય પૂરો થયો, શો ટાઈમ શુરું! **** પુરોહિતની આંખોનો કલર ઘાટો લાલ હતો. તેની અંદર રહેલ આત્માએ તેનો અંગ મરોડયો! તેના હાડકાઓ નો વિચિત્ર અવાજ પણ ખૂબ