મર્ડર @ રિવરફ્રન્ટ - 24

(420)
  • 7.4k
  • 27
  • 4.8k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:24 હરીશ દામાણીનાં મૃતદેહ નાં મળ્યાં બાદ રાજલનાં જોડેથી રિવરફ્રન્ટ સિરિયલ કિલરનાં કેસની ફાઈલ ક્રાઈમ બ્રાન્ચ ને સોંપવામાં આવે છે..રાજલ ઉપર કોઈક નો કોલ આવે છે જેનાં પછી એ અનઓફિશિયલ રીતે આ કેસની તપાસ ચાલુ રાખવાનું મન બનાવે છે.રાજલ અને સંદીપ હવે આગળ શું કરવાનું છે એ વિશે ચર્ચા કરી રહ્યાં હોય છે. રાજલે ગણપતભાઈ દ્વારા પોતાને અપાયેલું કવર ખોલ્યું અને અંદર રહેલાં ડોક્યુમેન્ટ બહાર કાઢી જોયાં..અંદર હરીશ દામાણી ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હતી..જેમાં લખ્યું હતું. "મરનાર નું મૌત અસ્થમા અટેકનાં લીધે થયું છે..આમ થવાં પાછળનું કારણ મૃતકનું સતત દોડવું કે શારીરિક શ્રમ કરવો હોઈ શકે છે..મૃતક નાં