નિયતિ - ૨૩

(124)
  • 4.6k
  • 8
  • 1.9k

ક્રિષ્ના એની મમ્મીની પ્રેમકહાની સાંભળીને અચંબિત થઈ ગઈ હતી. હજી થોડા વખત પહેલાં જ એના પપ્પાએ એને કહેલું કે, પપ્પા સાથે વધારે ચર્ચા કરી હોત તો પપ્પાએ એને ’ જ કહી હોત!  તો શું આ બધું નિયતિએ પહેલાથી જ ગોઠવી રાખ્યું હતું જે પણ થાય છે એવા સંજોગ ઊભા કરે કે આપણે એનું ધારેલું જ કરવું પડે. મારી કિસ્મતમાં કોનો સાથ લખ્યો હશે, જે દરેકને એની યુવાનીમાં પગ મૂકતાંની સાથે થતું હોય છે!  પાછળથી એના જીવનમાં પપ્પા આવ્યા અને એને પપ્પા સાથે પ્રેમ થઈ ગયો. પેલો ભુલાઈ ગયો. આસાનીથી. પણ, તો ચોક્કસ એ પાર્થને જ પોતાનો પ્રેમ સમજીને આખી જિંદગી એની