અતુટ દોર નુ અનોખું બંધન -18

(78)
  • 3.8k
  • 4
  • 1.9k

પ્રથમ બેબાકળો થઈને નિસર્ગ ને પુછે છે, ભાઈ ક્યાં હતા તમે આટલા સમય સુધી ?? અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા ??અને તમારી આવી હાલત કોણે કરી ?? નિસર્ગ : ( આંખોમાં આસુ સાથે ) હા ભાઈ હુ તને બધુ કહુ છુ. પહેલાં તુ આ ટેક્સીવાળા ને પૈસા આપ બાકીના છે તે અને પહેલાં તુ અંદર લઈ જા મને મેરેજ ચાલે છે ત્યાં. પ્રથમ : લગ્ન તો લગભગ પતવા આવ્યા હશે . પણ તમે આવી હાલતમાં ત્યાં આવશો ?? નિસર્ગ : પણ અત્યારે મારી આ હાલતથી વધારે મારા ભાઈના લગ્ન છે. પ્રથમ : સારૂ હુ તમને લઈ જાઉ. ત્યાં તે