અભિનંદન:એક પ્રેમ કહાની-13 ધર્મ અને ધાર્મિ કોલેજના ગાર્ડનમાં બેઠા છે ધર્મ બોલે છે મિતવા મિતવા મારા દિલની સૌથી વધારે નજીક છે મિતવાને હું ખરેખર દિલથી ચાહું છું એને મારા મનની વાત અને મારા દિલની વાત ખૂબ જ સરળતાથી સમજાઈ જાય છે મને શું પસંદ છે? શુ પસંદ નથી? આ બધું એ જાણે છે મારો મૂડ કેમ ઠીક થાય? મને ક્યાં તહેવાર માં શું શું કરવું પસંદ છે? આ બધું જ ધાર્મિ બોલી તારા વિશે મને આ બધું જ કહેનારી મિતવા તો છે મિતવા ના દાદી આવેલા છે આજે એ લોકો દવા લેવા જવાના છે જોડે જોડે એ દર્શન કરવા પણ