સ્ત્રીની વાત

(14)
  • 3.2k
  • 1
  • 1.1k

વર્ષોથી જ સાંભળતી આવી છું કે,"સ્ત્રીઓ નું સન્માન કરવું જોઈએ,નારી તું નારાયણી,સ્ત્રી અને પુરૂષ ને એક સમાન દરજજો આપવો જોઈએ વગેરે વગેરે.." પણ શું આવું થયું છે ખરાં?? મારા મત પ્રમાણે તો આવું મહદ થોડાં-ઘણાં અંશે જ થયું છે બાકી પરીસ્થીતી જે પહેલાં હતી એ જ અત્યારે પણ છે. પહેલાં ના સમય માં દીકરી ને દૂધપીતી કરવામાં આવતી હતી, તો આજે ગર્ભપરીક્ષણ ની મદદથી તેને માતા ના ગર્ભ માં જ મારી નાખવામાં આવે છે.દીકરી આવે તો હજુ આજે પણ ઘણાં લોકો નાખુશ થાય છે,અને કહે છે કે "ભગવાને દીકરો દીધો હોત તો સારું હતું.." આવું કેમ??હજુ આજે પણ