બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૨

(72)
  • 3.7k
  • 4
  • 1.7k

અફસોસ થાય છે આજે પોતાની હાલત પર,કે પોતાને ખોઈ દીધો પણ તને પામી ના શક્યો !!પાર્ટ...૨૧...માં...આવતા વિક એન્ડ માં પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું..દરેક સ્ટુડન્ટ્સ જવા માટે ઉત્સુક હતા જ....!!!પણ, હું મહેક ને કેવી રીતે કહું કે તું આવે છે..?મે જાતે જ અબોલડાં લીધા હતા...પણ..હા, એ જરૂર સામેથી આવી મને ખબર આપશે..પ્રવાસ ની..ત્યારે..?બસ કર યાર પાર્ટ-૨૨...આજે કોલેજ કેન્ટીન પર એકલો જ હતો..હવે..એ લીમડા નું ઝાડ પણ જાણે મારાથી સહજ દ્વેષ ભાવ રાખતું હતું...સત્ય તો એ પણ હતું... કે હું જ એ રસ્તો ટાળતો...હતો,હા એના સાંકેતિક સ્પંદનો મને મળતા હોય તેવો આભાસ જરૂર થતો...પણ..!હું હવે ત્યાં થી કોની રાહ જોઉં..હવે