અસમર્થ

(25)
  • 3k
  • 7
  • 1.3k

મારી થોડા દિવસ પહેલા જ રાજ પટેલ સાથે મુલાકાત થાય છે. તે પોતાની ભૂતકાળ ની વાત વાગોળતા મને પોતાના જન્મ થી લઇ અત્યાર સુધી ની સફર જણાવે છે. હું તમને 10 માં ધોરણ પછી ની વાત અહીંયા રજૂ કરું છું....અહીંયા રાજ પોતે જ પોતાની સ્ટોરી કહી રહ્યો છે અને હું તેની સ્ટોરી કાગળ પર લખી રહ્યો છું.....!!!જિંદગી નો પાયો (ધોરણ ૧૦)હું 10 ધોરણ માં આવ્યો ત્યાં સુધી ની મારી છાપ એકદમ ભોળા છોકરા જેવી હતી..અમારી સ્કૂલ અમારા ગામ થી 1km જેટલી દૂર હતી . 1 થી 8 ધોરણ સુધી જ ખાલી બસ ની સુવિધા ઉપલબ્ધ હતી પછી ના ધોરણ ના