પ્રેમની પેલે પાર... ભાગ - ૨૫

(77)
  • 4.9k
  • 8
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે આકાંક્ષાની તબિયત વધારે બગડી રહી છે. અભી અને સૌમ્યા બંને લગન માટે હા પાડી દે છે. આકાંક્ષા એના અને અભીના મમ્મી પપ્પાને આ લગન માટે તૈયાર કરી દે છે. રાતે સૌમ્યા, આકાંક્ષા ને અભીના રૂમમાં જઈને અભીને એકલા મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે જે અભી સ્વીકારે છે અને બંને બાલ્કની તરફ જાય છે હવે આગળ...*****ભવિષ્યના ગર્ભમાં શું હોય કોને ખબર ?સમયની કમાન વળે કેમ કોને ખબર ?કેટલું વસમું હશે વિધાતા બનવું એના માટે પણ,કેવી હશે એની કલમ કોને ખબર ?અભી અને સૌમ્યા ગેસ્ટરૂમની બાલ્કનીમાં પહોંચે છે. એક નાના રૂમ જેવી મોટી બાલ્કનીમાં એક સાઇડ પર