તોહફા - એ - જિંદગી

(22)
  • 3.4k
  • 9
  • 914

શ્રીધર એક ખુબ જ પ્રમાણિક અને ખંતીલો યુવક. રસ્તામાં આવેલા દરેક પથ્થર ને પગથિયા બનાવી જિંદાદિલી થી જિંદગી જીવનાર. નિલેશ ને પોતાના કપડા નાં શો રૂમ માં મેનેજર તરીકે મળેલા આ યુવક શ્રીધર પર ખુબ જ ગર્વ હતો. જ્યારે કોઈ સારા- નરસા પ્રસંગે તેને અચાનક ક્યાંય જવાનું થાય તો જરાય ચિંતા વગર એ જઈ શકતો હતો. શ્રીધર ની કામ કરવા ની ઢબે એને ફક્ત શો રૂમ માં જ નહીં , પરંતુ નિલેશ નાં દિલ માં પણ જગ્યા કરી દીધી હતી . શ્રીધર એના માબાપ થી દૂર નોકરી કરવા મુંબઈ આવ્યો હતો . નિલેશે એને પોતાના