સરકારી નોકરી - 1

  • 5.2k
  • 2k

સરકારી નોકરી સરકારી નોકરી આ શબ્દથી કોઈ અજાણ નથી. એક સમય હતો કે જેમા ખેતીનું જ મહત્વ હતું. આઝાદી પહેલા અને આઝાદી બાદ 5 દાયકા સુધી ખેતી જ મુખ્ય હતી. કોઈ ને પણ સરકારી નોકરીમાં રસ નહોતો, તેનું માત્ર એક જ કારણ શિક્ષણનો અભાવ. તે સમયમાં અત્યારનાં સમય કરતા સરકારી નોકરીમા પગાર ધોરણ પણ ઓછા હતા. જો કે એક દ્રષ્ટીએ તે સમયમા તે પગાર ધોરણ બરાબર હતા. કારણ કે તે સમયમાં લોકોની ઈચ્છા અને શોખ મર્યાદિત હતા. તે સમયે ખેતી જ લોકોનો મુખ્ય આધાર હતો. લોકો પોતાના બાળકોને સામાન્ય શિક્ષણ અપાવી ખેતી શીખડાવતા, આ એક સામાન્ય પરીવારની