મારે આજે દીકરી વિષે બે શબ્દ કેવા હોય તો ..... સાહેબ..! જ્યારે દીકરી વિદાય થાય અને જ્યારે એ દીકરીની હાથમાં મહેંદી લાગે ને , ત્યારે દીકરીની આંખો શા માટે ભીંજાય જાય છે ,ખબર છે ....? સાહેબ..! એ એના અમૂલ્ય બાપનું ઘર છોડતી હોય છે. દીકરી ની વાતો જેમ તેમ નથી થતી , સાહેબ. આજ કલ ના છોકરાઓ બોલે છે કે , મારી પત્ની તો આમ છે - તેમ છે... સાહેબ , એ એક તમારા વિશ્વાસે એને એનું અમૂલ્ય દિલ છોડીને આવી છે , એની તો કઈક કદર કરો. અરે બાપ દીકરી ની આમ મજાક ના કરશો ....અને સાહેબ જ્યારે દીકરી