જગત સાવ ખાલી હવે કેમ લાગેકવિતા બધી મોન થઈ એમ લાગેબધીએ જ સચ્ચાઇ સામે મુકે છેનયન કોઇ દર્પણ એના જેમ લાગે 1.રસ્તે હું અળગો ચાલતા એ જિંદગી ડરતો હતોદરરોજ ને દરરોજ રસ્તામાં જરા મારતો હતોઆ જિંદગી જીવવી પુરી તો લાગતી અઘરી હતીતેથી જ તો આ જિંદગીના ભાગલા કરતો હતોથોડોક આ દેખાવ સારો એ થયો તેથી જ તોઉભો રહી પેલા અરીસા પર હું તો હસતો હતોઆ કેમ જાણે તે સમય પણ રાહ જોતો કોઈનીએ પણ પળે પળ કેમ જાણે કેમ ત્યાં રડતો હતોઆજે અહીં છેલ્લો દિવસ મારો હતો તે એટલેઆજે ખુદા જેવો ખુદા એ મોત પર રડતો હતો2.કેમ લોકો સાવ આવી રીતથી