પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-36

(122)
  • 4.8k
  • 5
  • 1.8k

આગળ ના ભાગ માં આપણે જોયું કે ....... અંગદ એ આખા પરિવાર ને પૃથ્વી અને નંદની ના વિવાહ માટે માયાપૂર જવા માટે એવી રીતે મનાવી લીધા કે નંદની સ્વરલેખા અને અરુણરૂપા ,માયાપૂર માં રહેશે અને પૃથ્વી સહ બીજા લોકો વિવાહ માટે નઝરગઢ થી માયાપૂર જશે ,આ યોજના થી પૃથ્વી અંગદ પર ખૂબ ખુશ થયો.ત્યારબાદ અંગદ એ સુબાહુ સાથે મુલાકાત કરી ..... ક્રમશ:......... અંગદ : હવે સમય આવી ગયો છે સુબાહુ આપની યોજના ના બીજા ચરણ માં પ્રવેશ કરવાનો. સુબાહુ : બીજું ચરણ ? અંગદ : હા .....ટૂંક સમય માં તને જાણ થઈ જશે. સુબાહુ : ઠીક છે .....પણ એક વાત